સ્મૃત્યનુપસ્થાન

ધારેલો સમય ભૂલી જવો, સામાયિક અથવા પૌષધવ્રત ક્યારે લીધું છે અને ક્યારે થાય છે તેનો સમય ભૂલી જવો, નવમા અને અગ્યારમા વ્રતના અતિચાર

« Back to Jain Dictionary