સ્થાપનાનિક્ષેપ

મુખ્ય વસ્તુની ગેરહાજરીમાં તેની સ્મૃતિ નિમિત્તે તે આકારવાળી અથવા તે આકાર વિનાની વસ્તુમાં મુખ્ય વસ્તુની કલ્પના કરવી તે, જેમ કે પ્રભુની પ્રતિમાને પ્રભુ માનવા

« Back to Jain Dictionary