સૂક્ષ્મ સંપરાય

દસમું ગુણસ્થઆનક, જેમાં સંજ્વલન લોભ સૂક્ષ્મરૂપે જ માત્ર બાકી હોય, બાકીના સર્વ કષાયો જ્યાં ઉપશાન્ત હોય અથવા ક્ષીણ થયેલા હોય તે

« Back to Jain Dictionary