સૂક્ષ્મ ભાવ પુદગલ પરાવર્તન

રસસંબંધનાં સર્વ અધ્યવસાયસ્થાનોને આ એકજીવ ક્રમશઃ મૃત્યુ વડે સ્પર્શી સ્પર્શીને પૂર્ણ કરે તેમાં જેટલો કાળ થાયતે સૂક્ષ્મ ભાવ પુ. પરાવર્તન

« Back to Jain Dictionary