સુરાસુરસેવિત

દેવો અને દાનવો વડે સેવાયેલો. વૈમાનિક અને જ્યોતિષ્કને દેવ કહેવાય, અને ભવનપતિ તથા વ્યંતરોને દાનવ કહેવાય છે. ચારે નિકાયથી સેવાયેલા

« Back to Jain Dictionary