સિદ્ધશિલા

લોકના ઉપરના અગ્રીમ ભાગથી એક યોજન નીચે પિસ્તાલીસ લાખ યોજન લાંબી-પહોળી, વચ્ચેથી આઠ યોજન જાડી, ચારે બાજુ ઊંડાઈમાં ઘટતી ઘટતીઅંતે અતિશય પાતળી સ્ફટિકરત્નમય જે શિલા તે, તેનું જ બીજું નામઇષદ્પ્રાગ્ભારા છે

« Back to Jain Dictionary