સામાયિક ચારિત્ર

સમતાભાવની પ્રાપ્તિવાળું જે ચારિત્ર, ઈષ્ટા-નિષ્ટની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં જ્યાં હર્ણ-શોક નથી તેવું ચારિત્ર. જેના ઈત્વરકથિત અને યાવત્કથિત એમ બે ભેદો છે

« Back to Jain Dictionary