સામાન્યવિશેષાત્મક દ્રવ્ય

પ્રત્યેક દ્રવ્યોમાં -સામાન્ય- ધર્મ પણ છે અને -વિશેષ- ધર્મ પણ છે. અનેક વ્યક્તિમાં રહેનારો જે ધર્મ તે સામાન્ય ધર્મ, અને વિશિષ્ટ એક વ્યક્તિમાં રહેનાર ધર્મ તે વિશેષ ધર્મ, જેમ કે દેવદત્તમાં મનુષ્યત્વ અને દેવદત્તત્વ

« Back to Jain Dictionary