સાપેક્ષવાદ

અપેક્ષાસહિત બોલવું, અપેક્ષાવાળું વચન, અનેકાન્ત-વાદસ્યાદવાદ, જેમ કે રામચંદ્રજી લવ-કુશની અપેક્ષાએ પિતા હતા, પરંતુ દશરથની અપેક્ષાએ પુત્ર (પણ) હતા

« Back to Jain Dictionary