સાત સમુદ્ઘાત

સત્તામાં રહેલાં કર્મોનો બળાત્કારે જલ્દી વિનાશ કરવો તે સમુદ્ઘાત, તેના સાત ભેદ છે. (1) વેદના, (2) કષાય, (3) મરણ, (4) વૈક્રિય, (5) તેજસ, (6) આહારક અને (7) કેવલી સમુદ્ઘાત

« Back to Jain Dictionary