સાઢપોરિસી પચ્ચક્ખાણ

સૂર્યના પ્રકાશથી પુરુષના શરીરની અર્ધછાયા પડે ત્યારે પચ્ચક્ખાણનો જે ટાઈમ થાય તે, અર્થાત્ સૂર્યોદય પછી આશરે પાંચેક કલાક બાદ પચ્ચક્ખાણ પારવાનો સમય થાય તે

« Back to Jain Dictionary