સહજાત્મસ્વરૂપ પરમગુરુ

શ્રી તીર્થંકર ભગવન્તો સ્વાભાવિક અનંત-જ્ઞાન-દર્શન અને ચારિત્રના સ્વરૂપવાળા છે, તથા સર્વશ્રેષ્ઠ વાણી પ્રકાશનાર હોવાથી પરમગુરુ છે

« Back to Jain Dictionary