સમાવગાહી

સરખેસરખા ક્ષેત્રમાં અવગાહીને રહેનાર. (સિદ્ધનો) એક આત્મા જેટલા ક્ષેત્રમાં અવગાહીને રહેલ હોય, બરાબર તેટલા જ અને તે જ ક્ષેત્રમાં અવગાહીને રહેલા બીજા સિદ્ધજીવો અનંતા હોય છે તે સમાવગાહી

« Back to Jain Dictionary