સમભિરૂઢનય

જે શબ્દનો ધાતુ-પ્રત્યયથી જેવો અર્થ થતો હોય તે જ પ્રમાણે શબ્દ પ્રયોગ કરનારી દૃષ્ટિ, જેમ કે મનુષ્યોનું પાલન કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન કરે તે ભૂપ

« Back to Jain Dictionary