સમચતુરસ્ત્ર સંસ્થાન

જેના શરીરના ચારે ખૂણા સમાન માપના છે તે, જમણા ઢીંચણતી ડાબો ખભો, ડાબા ખભાથી જમણો ઢીંચણ, કપાલના મધ્યભાગથી પલાંઠીનો મધ્યભાગ, પલાંઠીનું અંતર. આ ચારે માપો જ્યાં સમાનપણે વર્તે છે તે

« Back to Jain Dictionary