સપર્યવસિતશ્રુત

જે શ્રુતજ્ઞાનનો અતં આવે તે, અન્તવાળું શ્રુત, દ્રવ્યથી એક વ્યક્તિને આશ્રયી, ક્ષેત્રથી ભરત ઐરાવત આશ્રયી. એમ કાલભાવથી જે શ્રુતજ્ઞાનનો અંત આવવાનો હોય તે

« Back to Jain Dictionary