સંન્યાસવ્રત

સંન્યાસ એટલે ત્યાગ, ત્યાગવાળું જે વ્રત તે. ધર્મ-સંન્યાસ એટલે ક્ષયોપશમ-ભાવવાળા ધર્મોનો ક્ષપકશ્રેણીમાં કરાતો ત્યાગ તે ધર્મ-સંન્યાસ અને તેરમા ગુણ ઠાણાનો છેડે કરાતો ત્રણ યોગોનો ત્યાગ તે યોગ-સંન્યાસ

« Back to Jain Dictionary