ષડગુણહાનિ-વૃદ્ધિ

છ જાતની હાનિ, અને છ જાતની વૃદ્ધિ, અધ્યવસાય સ્થાનોમાં જઘન્ય પ્રથમ અધ્યવસાય સ્થાનથી
(1) અનંત ભાગ અધિક,
(2) અસંખ્યાત ભાગ અધિક,
(3) સંખ્યાત ભાગ અધિક,
(4) સંખ્યાતગુણ અધિક,
(5) અસંખ્યાતગુણ અધિક,
(6) અનંતગુણ અધિક વિશુદ્ધિની વૃદ્ધિ, તેવી જ રીતે ઉપરથી છ જાતની હાનિ સમજવી.

« Back to Jain Dictionary