શબ્દાનુપાત

દેશાવગાસિક વ્રતગ્રહણ કર્યા પછી નિયમિત ભૂમિકા બહાર ઊભેલા મનુષ્યને અંદર બોલાવવા માટે ખોંખારો ખાવો, ઉધરસ ખાવી, તાળી પાડવી, અવાજ કરવો, શબ્દને બહાર ફેંકવો તે. દશમા વ્રતનો 1 અતિચારવિશેષ

« Back to Jain Dictionary