વીતરાગતા

જેના આત્મામાંથી રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન આદિ દોષો ચાલ્યા ગયા છે તેવી સંપૂર્ણ નિર્દોષ અવસ્થા, આનું જ નામ “વીતરાગ દશા” પણ કહેવાય છે

« Back to Jain Dictionary