વિહાયોગતિના (કર્મ)

શરીરમાં પગ દ્વારા ચાલવાની જે કળા તે, તેના શુભ અને અશુભ બે ભેદ છે. હાથી, બળદ અને હંસ જેવી જે ચાલ તે શુભ અને ઊંટ-ગધેડા જેવી જે ચાલ તે અશુભ

« Back to Jain Dictionary