વિષયપ્રતિભાસ (જ્ઞાન)

જ્યાં માત્ર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિષય બરાબર આવડે છે, બોલી શકે છે, સમજાવી શકે છે પરંતુ દર્શનમોહનીય અને ચરિત્ર-મોહનીય ક્ષયોપશમ ન હોવાથી તેના ઉપર રુચિ અને આચરણ નથી તે

« Back to Jain Dictionary