વિવક્ષા

પ્રધાનતા, વસ્તુમાં અનેક ગુણધર્મો હોવા છતાં બીજાને ગૌણ કરી અમુક ધર્મને પ્રધાન કરવા તે, જેમ કે સાકર કેવી ? ગળી, મીઠું કેવું ? ખારું, ઇત્યાદિ

« Back to Jain Dictionary