કર્મોની જે જે ઉત્તર પ્રકૃતિઓનો બંધ જે જે સ્થાને ભવના કારણે અથવા ગુણના કારણે અટક્યો હોય તેવાં કર્મોને તેના સજાતીય કર્મોમાં પલટાવવું તે. જેમ કે દેવો દેવગતિ અને નરકગતિનો સંક્રમ મનુષ્યગતિમાં કરે તે, અથવા ચોથે ગુણઠામે અનં.નો સંક્રમ
« Back to Jain Dictionary