વિતર્ક

શબ્દ્નો અર્થ વિરુદ્ધ તર્ક, તર્કની સામે તર્ક કરવો તે થાય છે. શુક્લધ્યાનમાં વિતર્ક એટલે શ્રુતજ્ઞાન. તર્ક-વિતર્કો દ્વારા પ્રાપ્ત કરાતું સૂક્ષ્માતિસૂક્ષ્મ શ્રુતજ્ઞાન

« Back to Jain Dictionary