વાચ્યવાચકભાવ

શબ્દ એ વાચક છે અને તેનો અર્થ એ વાચ્ય છે. તે બન્નેની વચ્ચેનો જે સંબંધ તે વાચ્યવાચકભાવ

« Back to Jain Dictionary