વર્ષધર પર્વત

સીમાને ધારણ કરનારા પર્વત. ભરતાદિ છ ક્ષેત્રોની જે સીમા છે તેની વચ્ચે વચ્ચે આડા આવેલા પર્વતો, (1) હિમવંત, (2) મહાહિમવંત, (3) નિષધ, (4) નીલવંત, (5) રૂકિમ, (6) શિખરી પર્વત

« Back to Jain Dictionary