રહસ્યાભ્યાખ્યાન

કોઈએ આપણા ઉપર વિશ્વાસ રાખી પોતાની ગુપ્ત વાતો એકાન્તમાં આપણને કહી હોય તેને ખુલ્લી કરવી, બીજા વ્રતના પાંચ અતિચારોમાંનો 1 અતિચાર

« Back to Jain Dictionary