યોગ

આ શબ્દના ઘણા અર્થો છે. યોગ એટલે જોડાવું, મિલન થવું, યોગ થવો, અથવા યોગ એટલે પ્રવૃતિ-હલનચલન, મન-વચન-કાયા દ્વારા આત્મપ્રદેશોનું હલનચલન, કે જે કર્મબંધનું કારણ છે અથવા આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ. આ કર્મક્ષયનું કારણ છે. અથવા અન્ય દર્શન શાસ્ત્રોમાં ચિત્તવૃતિનો નિરોધ તે યોગ, અથવા કુશલ કાર્યોમાં પ્રવૃત્તિ તે યોગ કહેવાય છે

« Back to Jain Dictionary