યાચનાપરિષહ

સાધુ થનાર આત્મા પૂર્વગૃહસ્થ અવસ્થામાં કદાચ રાજા-મહારાજા હોય તો પણ દીક્ષિત અવસ્થામાં પરિગ્રહ રાખવાનો ન હોવાથી મનમાંથી માન દૂર કરી ધેર ઘેર સાધુપણાની શોભા વધે તેમ ગોચરી લાવે તે યાચનાપરિષહ

« Back to Jain Dictionary