મહાઆગાર

કાયોત્સર્ગમાં આવતી ચાર મોટી છૂટો, કે જે અન્નત્થ સૂત્રમાં “एवमाइएहिं” શબ્દમાં આદિ શબ્દથી જણાવેલ છે. (1) પંચેન્દ્રિયનું છેદનભેદન, (2) પ્રાણઘાતક પ્રાણીઓનો ઉપદ્રવ, (3) અગ્નિ-જલાદિનો ભય અને (4) સર્પાદિનો ડંશ. મોટી છૂટ

« Back to Jain Dictionary