મર્મસ્થાન

જ્યાં આત્માના ઘણા પ્રદેશોનું અસ્તિત્વ છે. જે ભાગના છેદ્ન-ભેદ્નથી મૃત્યુ જ થાય તેવો ઘનિષ્ઠ ભાગ. મલયાચલ (પર્વત ) એક પર્વતવિશેષ, કે જ્યાં અતિશય હરિયાળી છે. અને વનસ્પતિના કારણે અતિશય સુગંધવાળો પવન થાય છે

« Back to Jain Dictionary