ભોગ્યકાળ

બાંધેલાં કર્મોનો ઉદય શરૂ થાય ત્યારથી તેઓનો ભોગવવાનો કાળ અથવા કર્મદલિકોની રચનાવાળો કાળ, જે કર્મોની જેટલી સ્થિતિ હોય તેના 1 કોડાકોડી સાગરોપમે 100 વર્ષનો અબાધ કાળ હોય છે તે વિનાનો બાકીનો કાળ

« Back to Jain Dictionary