ભવધારણીય શરીર

જન્મથી મળેલું જે પ્રથમ શરીર તે, જેમ દેવ-નારકીને જન્મથી જે વૈક્રિય મળે તે ભવધારણીય, પછી નવું બનાવે તે ઉત્તરવૈક્રિય શરીર કહેવાય છે

« Back to Jain Dictionary