બાહ્યભાવ નિવૃત્તિ

પુદગલના સુખ-દુઃખ સંબંધી વિચારોનો, શરીર, પરિવાર, ધનાદિ સંબંધી વિચારોનો, અને ક્રોધ-માનાદિ સંબંધી વિચારોનો તથા રાગ-દ્વેષાદિ ભાવોના વિચારોનો ત્યાગ કરવો તે

« Back to Jain Dictionary