પ્રતિબંધક

કાર્યને રોકનાર, કાર્ય ન થવા દેનાર, કાર્યનાં ઉત્પાદક કારણો હાજર હોવા છતાં કાર્ય ન થવા દે તે, જેમ કે બીજાએ વાવ્યું હોય, ખાતર-પાણી આપ્યાં હોય, છતાં ખારો પડે તો અનાજ પાકે નહીં તેથી ખારો અથવા ઉખર ભૂમિ એ પ્રતિબંધક કહેવાય છે

« Back to Jain Dictionary