પૌષધવ્રત

ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ, ચોવીસ કલાક સાંસારિક સંબંધ છોડી, સાવદ્યયોગના ત્યાગવાળું, સાધુ જેવું જીવન, શ્રાવકનાં બાર વ્રતોમાંનું 1 વ્રત, ચાર શિક્ષા-વ્રતોમાંનું 1 વ્રત

« Back to Jain Dictionary