પોતજ જન્મ

સ્પષ્ટ, ચોખ્ખાં, ઓરમાં (મલિનપદાર્થમાં) વીંટાયા વિના બચ્ચાંનો જન્મ થાય તે, જેમ હાથી, સસલું વગેરે, ગર્ભજ જન્મના ત્રણ ભેદમાંનો ત્રીજો ભેદ. (તત્ત્વાર્થસૂત્ર 2-34)

« Back to Jain Dictionary