પૂર્વપ્રયોગ

પૂર્વના પ્રયત્નોને લીધે વર્તમાનમાં પ્રયત્ન ન હોય તો પણ કાર્ય થાય; જેમ કે પગ લઈ લીધા પછી હિંચાળાનું ચાલવું, હાથ લઈ લીધા પછી પણ ઘંટનું વાગવું, ઘંટીનું ચાલવું, તેમ જીવનું મોક્ષે જવું તે

« Back to Jain Dictionary