દેશાવગાસિક નામનું દશમું વ્રત લીધા પછી જે ભૂમિકામાં જવાનું ન હોય તેવી ભૂમિકામાં ઊભેલા માણસને પોતાની ધારેલી નિયત ભૂમિકામાં બોલાવવા પથ્થર, કાંકરો કે કોઈ અન્ય પુદગલ દ્રવ્ય તેના ઉપર નાખી તેને અંદર બોલાવવો તે, દશમા વ્રતનો એક અતિચાર
« Back to Jain Dictionary