પિંડસ્થાવસ્થા

તીર્થંકરપ્રભુની જન્મથી કેવલજ્ઞાન પામે ત્યાં સુધીની અવસ્થા, તેના ત્રણ ભેદો છે. જન્માવસ્થા, રાજ્યાવસ્થા અને દીક્ષિતાવસ્થા, ભાવનાત્રિકમાં આ સ્વરૂપ છે

« Back to Jain Dictionary