પારિતાપનિકીક્રિયા

પોતાને અથવા પરને તાડના-તર્જના વડે સંતાપ કરવો તે, નવ તત્ત્વમાં આવતી 25 ક્રિયાઓમાંની ચોથી ક્રિયા

« Back to Jain Dictionary