પરત્વાપરત્વ

કાળદ્રવ્યના પર્યાય-વિશેષ, કાળની અપેક્ષાએ નાનામોટાપણું, જેમ આપણાથી ઋષભદેવપ્રભુ પર અને મહાવીરસ્વામી પ્રભુ અપર; અથવા ક્ષેત્રઆશ્રયી પણ નજીક હોય તે અપર અને દૂર હોય તે પર

« Back to Jain Dictionary