નોકષાય (મોહનીય)

જે સાક્ષાત્ કષાયરૂપ નથી, પરંતુ કષાયોને લાવે, કષાયોને પ્રેરે, કષાયોને મદદ કરે, પરંપરાએ કષાયોનું જ કારણ બને તે હાસ્ય, રતિ આદિ છ; અહીં નોશબ્દ પ્રેરણાદિ અર્થમાં છે

« Back to Jain Dictionary