નૈશ્ચયિકાર્થાવગ્રહ

વ્યંજનાવગ્રહના અંતે એક સમયમાત્ર પૂરતો થતો બોધ, કે જે અત્યન્ત અવ્યક્ત છે, રૂપરસાદિથી પણ શબ્દનો પૃથગ્બોધ નથી, “આ કંઈક છે” એટલો જ માત્ર નામજાતિ કલ્પના આદિથી રહિત બોધ થાય તે

« Back to Jain Dictionary