નૈગમનય

ઉપચરિત વસ્તુને જે ગ્રહણ કરે તે; આ રસ્તો અમદાવાદ જાય છે, વરસાદ સોનું વરસાવે છે; પ્રભુની મૂર્તિ પણ પ્રભુ છે ઈત્યાદિ આરોપિત વસ્તુને પણ વસ્તુસ્વરૂપ જણાવે તે

« Back to Jain Dictionary