નિસર્ગપણે

સ્વાભાવિક જે હોય, કોઈ વડે કરાયેલો ન હોય તે, જેમ કે આત્મા અને કર્મનો સંબંધ, માટી અને કંચનની જેમ અનાદિ છે. ત્યાં માટી-કંચનનો સંયોગ ભલે અનાદિથી નથી, પરંતુ નિસર્ગપણે છે, અર્થાત્ કોઈ વડે કરાયેલો નથી માટે આદિ નથી, તેમ જીવ-કર્મનો સંયોગ નિસર્ગ હોવાથી અનાદિ છે

« Back to Jain Dictionary