નિસર્ગ

બાહ્ય નિમિત્તોની અપેક્ષા વિના જે થાય તે, અભ્યંતર નિમિત્ત, (ક્ષયોપશમાદિ) તો કારણ હોય જ છે, તથાપિ જ્યાં બાહ્ય કારણો નથી માટે નિસર્ગ=સહજ, તત્ત્વાર્થસૂત્ર. 2-3 સમ્યક્ત્વના બે ભેદમાંનો આ એક ભેદ છે

« Back to Jain Dictionary