નિષદ્યા પરિષહ

શૂન્યગૃહ, સર્પબિલ, સ્મશાન, અથવા સિંહગુફા આદિ સ્થાનોમાં કાયોત્સર્ઘપણે વસવું, અને આવતા ઉપસર્ગો સહન કરવા, અથવા સ્ત્રી-પશુ-નપુંસક આદિની વસ્તી ન હોય તેવા નિર્ભય સ્થાને વસવું, 22 પરિષહોમાંનો એક છે

« Back to Jain Dictionary