નિવૃત્તીકરણ

એક જ સમયવર્તી જીવોનાં અધ્યવસાય સ્થાનોમાં રહેલી તરતમતા, ષટ‌્સ્થાન-પતિત અધ્યવસાયોનું હોવું, અધ્યવસાયોની ભિન્નભિન્નતા, આઠમા ગુણસ્થાનકનું આ બીજું નામ છે

« Back to Jain Dictionary